Manas Yoga Seva Trust

બહુવિધ સારવાર

એક્યુપ્રેસર થેરાપી – કુદરતી ઉપચારનો ચમત્કાર

એક્યુપ્રેસર થેરાપી પ્રાચીન ચીની સારવાર પદ્ધતિ છે, જેમાં શરીરના ચોક્કસ બિંદુઓ પર આંગળીઓથી દબાણ કરીને આરોગ્યમાં સુધારો લાવવામાં આવે છે.

આ પોઈન્ટ્સ પર દબાણ આપવાથી શરીરની ઊર્જા બેલેન્સ થાય છે અને મગજ, પેટ, કમર અને ઊંઘ સંબંધિત તકલીફોમાં રાહત મળે છે. એક્યુપ્રેસર ઇલાજ દવાઓ વગર થાય છે, તેથી તેનો કોઈ આડ અસર થતી નથી. દરરોજ 10-15 મિનિટ માટે આ થેરાપીથી શારીરિક તથા માનસિક તંદુરસ્તી જાળવી શકાય છે.

મુખ્ય લાભો:

  • તણાવમાંથી મુક્તિ
  • પાચનમાં સુધારો
  • ઊંઘ સારી થાય
  • શરીરનો દુઃખાવ ઓસરે